સામાન્ય જ્ઞાન

 સામાન્ય જ્ઞાન....







👉 કયું પ્રાણી ઉડી શકે:-- *ચામાંચીડિયું*
👉બિલાડી કુળ નું સૌથી લાબું પ્રાણી:-- *વાઘ*
👉પાણી માં દેડકો કઇ રીતે શ્વાસ લે છે:-- *ચામડી ઘ્વારા*
👉કયું પક્ષી ચાંચ ઊલટી રાખીને ખાય છે:-- *સુરખાબ*
👉પાટણવાડી કયા પ્રાણીની જાતિની જાત છે:-- *ઘેટાં*
👉ગુજરાત માં સૌથી વધુ ગાયો ની સંખ્યા:-- *રાજકોટ*
👉ઊંટ સંવર્ધન કેન્દ્ર ક્યાં :- *ઘારી કચ્છ*
👉ગરીબોની ગાય:-- *બકરી*
👉ગુજરાત ની સૌથી પ્રાચીન નદી:-- *સરસ્વતી*
👉ગુજરાત ની દક્ષિણ માં આવેલી છેલ્લી નદી:-- *દમણગંગા*
👉સ્ટેચ્યુ ઓફ યુનિટી નો શિલાન્યાસ કયારે અને કોને કર્યો હતો:-- *31 ઓક્ટોમ્બર 2013 ,શ્રી નરેન્દ્રભાઇ મોદી*
👉ગુજરાત ની કઇ નદીનો ઉલ્લેખ તોલેમીએ મોફિસ તરીકે કરેલ છે:-- *મહી નદી*
👉WALMI (વોટર એન્ડ લેન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટ) ક્યાં આવેલ છે:-- *આણંદ*
👉નવા કાપ ની જમીન ને શુ કહેવાય:- *ભાઠા ની જમીન*
👉રેતાળ કાંપ ની સ્થાનિક જમીનોને ક્યા નામે ઓળખવામાં આવે છે :-- *બેસર*
👉નાઇટ્રોજન તત્વ ધરાવતી જમીનોને કયા નામે ઓળખવામાં આવે છે:-- *લેટેરાઈટ*
👉ગુજરાત માં કઇ જમીનનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે:-- *કાંપની જમીન*
👉ટિટાનિફેરસ,મેગ્નેટાઈટ અને કેલ્શિયમ ધરાવતી માટી કયા રંગની હોય છે:-- *કાળા*
👉બી.જે 104, સી.જે.104,બી.કે 560 કોની સુધારેલી જાત છે:-- *બાજરી*
👉ગુજરાત ના કયા જિલ્લા માં ગોચર જંગલોનું પ્રમાણ સૌથી વધુ છે:-- *ગીર સોમનાથ*
👉પૂર્વીય વિસ્તારોમા જંગલો કાપીને કરવામાં આવતિ ખેતી:-- *ઝૂમ ખેતી*
👉સુનહરિ ક્રાંતિ શાના માટે જાણીતી છે :-- *ફળ*
👉સાગર કિનારે કાદવ કીચડ માં થતા જંગલોને ક્યાં નામે ઓળખવામાં આવે છે:-- *મેનગૃવ*
👉સરકારી ધોરણે ચાલતી લાકડા વહેરવાની મિલ ક્યાં આવેલ છે:-- *ડાંગ જિલ્લાના વધઇ ખાતે*
👉ત્સુનામી કઇ ભાષા નો શબ્દ છે:-- *જાપાની*
👉ગુજરાત માં જળચર પક્ષીઓ માટે નું એક માત્ર અભ્યારણ્ય કયાં આવેલ છે:-- *છારીઢનઢ કન્ઝર્વેશન રિઝર્વ કચ્છ*
👉બિલાડી કુળ ના કાયા ત્રણ પ્રાણીઓ ગુજરાત માં જોવા મળે છે:-- *સિંહ,વાઘ,દિપડો*
👉નળકાંઠા વિસ્તારમાં સારસ ને કયાં નામ થી ઓળખવામાં આવે છે:-- *ઢોર કુંજરડા*

પાસવર્ડ એજ્યુકેશન.... અશોક સર... 

Comments

  1. on1 photo raw khokharpc Thanks for this post, I really found this very helpful. And blog about best time to post on cuber law is very useful.

    ReplyDelete
  2. avg pc tuneup farooqpc Thanks for sharing such great information, I highly appreciate your hard-working skills which are quite beneficial for me.

    ReplyDelete
  3. wondershare uniconverter atozcracksoft This article is so innovative and well constructed I got lot of information from this post. Keep writing related to the topics on your site.

    ReplyDelete
  4. This article is so innovative and well constructed I got lot of information from this post. Keep writing related to the topics on your site. driver-toolkit-crack

    ReplyDelete
  5. I really enjoy reading your post about this Posting. This sort of clever work and coverage! Keep up the wonderful works guys, thanks for sharing Mcafee Livesafe Crack

    ReplyDelete
  6. Hotspot Shield Crack
    The wonderful post is very impressive to read thanks for sharing.

    ReplyDelete
  7. ts a Very Great and Amazing Blog Dear This is Very Great and Helpful..
    Talha PC
    Crackedithere
    3uTools Crack
    Driver Talent Pro Crack

    ReplyDelete
  8. https://newcrackkey.com/windows-vista-product-key/ is a program that assists individuals with further developing their composing abilities. It has been generally welcomed by PC clients who have viewed it as a compelling instrument in further developing exactness and speed.

    ReplyDelete
  9. I am very thankful for the effort put on by you, to help us, Thank you so much for the post it is very helpful, keep posting such type of Article.
    SAM Broadcaster Pro Crack
    Cities: Skylines pc game
    DAZ Studio Pro Crack

    ReplyDelete
  10. Here at Karanpccrack, you will get all your favourite software. Our site has a collection of useful software. That will help for your, Visite here and get all your favourite and useful software free.
    Prism Video Converter Crack

    ReplyDelete
  11. I am very thankful for the effort put on by you, to help us, Thank you so much for the post it is very helpful, keep posting such type of Article.
    ISpring Suite Crack
    4ucrack

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર