ચા

એક અમદાવાદ ના વ્યક્તિ ને ત્યાં પાંચ મિત્રો આવ્યા. એની પત્નીએ કહ્યું "ખાંડ ખુટી ગઇ છે જલ્દી થી લેતા આવો, ચા માં જોઇશે ને." એણે કહ્યું "તું ચા એવી જ બનાવ બાકી હું સંભાળી લઇશ."
છ કપ ખાંડ વગરની ચા આવી ત્યારે પેલા ભાઇએ મિત્રો ને કહ્યું" આમાંના એક કપમાં ચા માં જાણી જોઇને ખાંડ નથી નાખી. જેને એ કપ આવશે એને ત્યાં આપણે બધા આવતા રવિવારે જમવાનું રાખીશું."
બધાએ ચા પીધી પછી જ્યારે દરેક ને પુછવામાં આવ્યું કે "કેવી હતી?"
દરેકે કહ્યું " બહુ ગળી હતી"
આને ‌કહેવાય  ગુજરાતી.....

-અશોક સર..... 

Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર