Posts

Showing posts from December, 2017

કચરાપેટી

Image
જીવનમાં સફળ થવું હોય તો આ પાંચ વાક્યોને કચરાનાં ડબ્બામાં હંમેશ માટે ફેંકી દો..! ●     લોકો શું કહેશે..? ●     આ મારાંથી નહીં થાય..? ●     મારો મૂડ સારો નથી...! ●     મારું નસીબ જ ખરાબ છે...! ●     મારી પાસે સમય જ નથી..!     - મારા મિત્ર સંજયનો આભાર....

ભમરો

Image
*લાકડાને આરપાર વિંધી નાખનાર* *"ભમરો"* *કમળ ના પુષ્પ માં બંધાય છે* *ત્યારે* *કોમળ પાંદડી ને પણ ભેદી નથી શકતો* *કારણકે ત્યાં* *લાગણીનું બંધન હોય છે સાહેબ...* જીંદગી ની એક ભુલ માણસને ધણુ શીખવી જાય છે , પણ ધણુ બધું શીખેલા માણસ પણ ભૂલ કરી જાય છે............મારા મિત્ર  નિતેશ સર....