Posts

Showing posts from 2020

અલંકાર

Image
🌀 *અલંકાર એટલે શું ?* 👉સાહિત્યમાં વાણીને શોભાવવા માટે ભાષાકિય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે. ☔ *શબ્દાલંકાર  એટલે શું ?* 🎋 વાકય કે પંકિતમાં જ્યારે શબ્દની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે.. .  ☔ *અર્થાલંકાર એટલે શું ?* 🎋 વાકય કે પંકિતમાં જ્યારે અર્થની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે.. . ☔ *ઉપમેય એટલે શું ?* 🎋 જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તે…  ☔ *ઉપમાન એટલે શું ?* 🎋 જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણીકરવાની હોય તે… ☔ *સાધારણ ધર્મ એટલે શું ?* 🎋 બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઇ ખાસ  ગુણોને સાધારણ ધર્મ કહેવામાં આવે છે. ☔ *ઉપમાવાચક શબ્દો એટલે શું ?* 🎋 બે જુદી જુદી વસ્તુઓ વચ્ચેની સરખામણી કરવામાટે વપરાતા શ્બ્દોને ઉપમાવાચક શબ્દો કહે છે. 🌀 *શબ્દાલંકારના પ્રકાર* (૧) વર્ણાનુપ્રાસ  (વર્ણસગાઇ) (૨) યમક       (શબ્દાનુપ્રાસ) (૩) આંતરપ્રાસ  (પ્રાસસાંકળી) (૪) અંત્યાનુપ્રાસ 🌀 *અર્થાલંકારના પ્રકાર*  (૧) ઉપમા       (૨)  ઉત્પ્રેક્ષા (૩) રૂપક         (૪) અનન્વય (૫) વ્યતિરેક     (૬)  શ્લેષ (૭) સજીવારોપણ  (૮) વ્યાજસ્તુતિ  ♏ *વર્ણસગાઇ, વર્ણાનુપ્રાસ, અનુપ્રાસ અલંકા