Business
Only story of some companies... 🦁 🦁 🦁 🦁 🦁 🦁 🦁 🦁 🦁 🦁 🦁 🦁 જંગલમાં સિંહે એક ફેકટરી ચાલુ કરી ... 🏭 એમા વર્કર મા પાંચ કીડી હતી, 🐜 જે સમયસર આવી ને પોતાનુ બધુ કામ ઈમાનદારીથી કરતી... 💪🏻 સિંહનો બિઝનેસ બરાબર ચાલતો હતો, 🦁 એમા સિંહને મનમાં થયુ કે, 🤔 પાંચ કીડી જો આટલુ સરસ કામ કરે છે, 👌🏻 તો એને કોઈ એક્ષપર્ટની દેખરેખમાં રાખુ તો 🧐 વધારે સારૂ કામ કરશે ... 😎 એણે એક ભમરાને પ્રોડકશન મેનેજર તરીકે રાખ્યો, 🐝 ભમરાને કામનો અનુભવ હતો & રીપોર્ટ લખવામાં પણ એક્ષપર્ટ હતો... 📝 ભમરાએ સિંહને કહ્યુ કે, 🐝...🦁 સૌથી પહેલા આપણે કીડીઓનુ વર્ક શેડ્યુલ બનાવવુ પડશે, 🐜📝 પછી એનો રેકોર્ડ પ્રોપરલી રાખવા માટે મારે એક સેક્રેટરીની જરૂર પડશે...✍🏻 સિંહે મધમાખીને સેક્રેટરી તરીકે રાખી લીધી,🐞 સિંહને મધમાખીનુ કામ ગમ્યુ & કહ્યુ કે, 🦁...🐞 કીડીઓનુ 🐜 અત્યાર સુધીના કમ્પલીટ કાર્યનો રીપોર્ટ & પોગ્રેસ ગ્રાફ રજુ કરો...📝📊 મધમાખીએ કહ્યુ ઠીક છે, 🐞🤔 એના માટે મારે એક કોમ્પયુટર, 🖥 લેઝર પ્રિન્ટર અને 🖨 પ્રોજેકટર જોઈ છે... 📽 સિંહે એક 🦁 કોમ્પયુટર