કચરાપેટી

જીવનમાં સફળ થવું હોય તો
આ પાંચ વાક્યોને કચરાનાં
ડબ્બામાં હંમેશ માટે ફેંકી દો..!




●     લોકો શું કહેશે..?
●     આ મારાંથી નહીં થાય..?
●     મારો મૂડ સારો નથી...!
●     મારું નસીબ જ ખરાબ છે...!
●     મારી પાસે સમય જ નથી..!


    - મારા મિત્ર સંજયનો આભાર....




Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર