ભમરો

*લાકડાને આરપાર વિંધી નાખનાર*
*"ભમરો"*
*કમળ ના પુષ્પ માં બંધાય છે*
*ત્યારે*
*કોમળ પાંદડી ને પણ ભેદી નથી શકતો*
*કારણકે ત્યાં*
*લાગણીનું બંધન હોય છે સાહેબ...*
જીંદગી ની એક ભુલ માણસને ધણુ શીખવી જાય છે ,

પણ ધણુ બધું શીખેલા માણસ પણ ભૂલ કરી જાય છે............મારા મિત્ર  નિતેશ સર.... 

Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર