સમજો તો સારું......

એક અજીબ ઘટના સામે આવી......
એક વાલી પોતાના પુત્રનું મેડીકલ સર્ટિ શાળામાં જમા કરાવવા આવ્યા.તેમના ચહેરા પર વેદના હતી.એક મહિનાની રજા માટે વિનંતી કરી. વાત- ચીત દરમ્યાન જાણવા મળ્યું કે ત્રણેક દિવસ પહેલા તેમના પુત્રનો જન્મદિવસ હતો.મિત્રો તેને શુભેચ્છા આપવા આવ્યા. ફિલ્મ છેલ્લા દિવસના દ્રસ્યનું પુનરાવર્તન થયું. મિત્રોએ મારેલા મારને કારણે તેમના પુત્રના છેલ્લા મણકામાં ક્રેક પડી. ડૉક્ટરે એક મહિનાનો સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી અન્યથા ઓપરેશન માટે તૈયાર રહેવાની સલાહ આપી.
ખેર મિત્રોની શુભેચ્છા આપવાની આ પદ્ધતિ મારી સમજ માં ન આવી. ફિલ્મોનું આંધળું અનુકરણ સમાજને કઈ દિશામાં લઇ જઇ રહ્યો છે..?
મારી તમામ બાળકોને નમ્રવિનંતી કે આ પદ્ધતિથી કોઈને પણ શુભેચ્છા આપશો નહીં કે આપવા દેશો નહીં.
પોસ્ટની વાત પૂરી કરીને હવે વિચારવાની વાત શરૂ કરીએ.


(1) આ અત્યંત ગંભીર ઘટના છે. આપણને ખબર જ નથી કે આનંદ અને મનોરંજન કેવી રીતે મેળવાય. જેનો જન્મદિવસ હોય તેને માર મારીને ઉજવણી થાય એ વાત કેટલી હાસ્યાસ્પદ, વાહિયાત, અમાનવીય અને ક્રૂર છે..કોઈને જન્મદિવસની શુભકામના આપવાની આ તે કોઈ રીત છે...


(2) હવે જન્મદિવસની ઉજવણી (અને અન્ય બીજી પણ ઉજવણી) ખરેખર તો પજવણી બની ગઈ છે. હવે લોકો રાક્ષસી આનંદ લેતા થયા છે. રાત્રે બાર વાગ્યે જન્મદિવસ વિશ કરવાનો પણ અવ્યવહારિક ચાલ શરૂ થયો છે. કેક મોં પર લગાડીને ચહેરાને બગાડી દેવાનું પણ હવે રિવાજ બની ગયું છે.

*મારો પ્રતિભાવ*

જ્યારે “છેલ્લો દિવસ“  ફિલ્મ આવી અને એણે કહેવાતી ધૂમ મચાવી ત્યારે જ મેં દિવ્યભાસ્કરમાં લેખ લખીને તેની ઝાટકણી કાઢેલી.. ખાસ આ જ ઘટનાનો ઉલ્લેખ કરી લખેલું કે  તમારા દીકરાને જન્મદિને કોઈ પછાડે કે તે બીજે દિવસે exam માં બેસી ન શકે તેટલો ઘાયલ કરે તો તમે માં-બાપ તરીકે આ સહન કરી લેશો? કેક ખાવા માટે છે કે મોઢું ચીતરવા માટે ??
આચાર્ય હિતેન્દ્ર ત્રિવેદી સર નો આભાર..... 

= પાસવર્ડ એજ્યુકેશન =

Comments

  1. great & sweet work for the best time for u

    ReplyDelete
  2. I really enjoy reading your post about this Posting. This sort of clever work and coverage! Keep up the wonderful works guys, thanks for sharing Mcafee Livesafe Crack

    ReplyDelete
  3. Hotspot Shield Crack
    The wonderful post is very impressive to read thanks for sharing.

    ReplyDelete
  4. bytefence-license-key-free2022 own the ability to guard purchaser PC from more noteworthy the pristine kinds of risk on the netting in adding to likewise the internet, to some things up client word no need to brood concerning your home PC insurance in animosity to sickness and hack or and so on ByteFence Anti-Malware Pro 5.7.0.0 Free Download life expectancy permit piece of information own the ability to assurance your PC from more noteworthy the new brand kinds of risk on the netting in adding to likewise the internet

    ReplyDelete
  5. Its a Very Great and Amazing Blog Dear This is Very Great and Helpful..
    Talha PC
    Crackedithere
    dvdfab crack
    ez cd audio converter crack

    ReplyDelete
  6. I am very thankful for the effort put on by you, to help us, Thank you so much for the post it is very helpful, keep posting such type of Article.
    SAM Broadcaster Pro Crack
    Cities: Skylines pc game
    DAZ Studio Pro Crack

    ReplyDelete
  7. Here at Karanpccrack, you will get all your favourite software. Our site has a collection of useful software. That will help for your, Visite here and get all your favourite and useful software free.
    Prism Video Converter Crack

    ReplyDelete
  8. I am very thankful for the effort put on by you, to help us, Thank you so much for the post it is very helpful, keep posting such type of Article.
    ISpring Suite Crack
    4ucrack

    ReplyDelete
  9. Thank you so much for the post it is very helpful, keep posting such type of Article.


    Best Regards,
    Binance Crypto WODL Answers
    PPSSPP Windows PC
    eFootball 2023 Mobile Android iOS
    Vive Le Football 2022

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર