ભૂતપૂર્વ વિદ્યાર્થી

ચેન્નાઈ માં માસ્તરે એક છોકરા ને લાફો માર્યો તો ૫૦,૦૦૦ ચૂકવવા પડ્યા..
જો આ સ્કીમ અમારા વખતે હોત તો.......

આજે અમારી પાસે.....
બે ચાર બંગલા
મર્સીડીઝ
ફાર્મ હાઉસ
અને
એકાદું પર્સનલ પ્લેન હોત.....

બવ ઢિબ્યા હો.........જૂના માસ્તરોએ!!!


 લિ.ભૂતપૂર્વ વિદ્યાર્થી અશોક.... 

Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર