બુદ્ધ ભગવાન


*ચોખ્ખું મન અને હસતો ચહેરો આજ સાચી સંપત્તિ છે....!!*

કોઈએ ગૌતમ બુદ્ધ ને પૂછ્યું, કે*
"તમે બહુ મોટાં વિદ્વાન છો તો પણ નીચે બેસો છો..?"
તો ગૌતમ બુદ્ધ એ બહુજ સુંદર જવાબ આપ્યો...જે આપણે સૌ કોઈએ સમજવા જેવો છે......  કે "નીચે બેસવાવાળો વ્યક્તિ ક્યારેય પડતો નથી..!!"

ભાવનગરનાં દિવાન પાસે એક ખેડૂત કર દેવા માટે આવ્યો...
ત્યારે એ ખેડૂત નિચે બેસી ગયો .... ત્યારે દિવાને કહ્યું તમે ઉપર બેસો... ખેડૂત કહે અરે અમે સામાન્ય માણસ એમ ઉપર ના બેસાય ... દિવાન કહે અરે તમારા થકી તો અમે ઉજળા છીએ.... જો તમને નીચે  બેસાડુ તો તો  મારે નીચે બેસવાનો વારો આવે......
કેવી સમજણ.........

-(પૂજ્ય હરીસ્વરૂપદાસજી સ્વામિના પ્રવચન માંથી)

Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર