Count.... 1 to 10

ઉતાવળ કાેઇ દિવસ કરવી નહિ...

મારી ઘરવાળી સાથે છેલ્લા ત્રણ દિવસથી મારે અબોલા ચાલતા'તા .....
છેવટે કંટાળીને ઘરવાળી એ કહયું.....

જો.... હવે... હું 10 સુધી ગણું છું.. જો તમે મારી સાથે વાત નહી કરો તો... હું ઝેર ખાઇ લઇશ....!!!

એણે ગણવાનું ચાલુ કર્યુ...

ઘરવાળી- 1..2..3..4...
હું.- ....... ખામોશ... !!!

ઘરવાળી - 5..6...
હું - ....શાંત.

ઘરવાળી - 7..8...
હું - ખુબજ ખુશ.. પણ શાંત..

ઘરવાળી - 9...
હું - મન માં ખુશખુશાલ...

ઘરવાળી - ........ શાંત

મારા થી ઉત્સાહમાં બેાલાઇ ગયૂ...
ગણ...ગણ.. ગણતી કેમ નથી....???
ઘરવાળી - હાશ... !!!
તમે બોલ્યા.... બાકી તો હું ઝેર પી જ લેવાની હતી... 

Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર