દિલ
ગીતામાં કહ્યું છે કે શું લઈને આવ્યા હતા અને શું લઈને જાવાના? મે કહ્યું કે નાનકડું દિલ ❤ લઈને આવ્યો છું અને બધા ના દિલમાં વસીને જતો રહેવાનો છું.... અને.... હા..... *"દુનિયા માં ફક્ત દિલ જ એવું છે જે* *આરામ કયૉ વગર* *કામ કરે છે* ❤ *એટલા માટે એને ખુશ રાખો* *પછી ભલે આપણુ હોય કે પછી બીજા નુ...!!!"*