દોસ્તી

બે સિંહ હતા.  બન્ને સિંહ ને બહુ સારી દોસ્તી હતી.  એક દિવસ અચાનક દોસ્તી તુટી જાય છે. બન્ને સિંહ એક બીજા ના દુશ્મન બની જાય છે.  અને બન્ને સિંહ એક બીજા સાથે 10 વર્ષ સુધી  વાત પણ નથી કરતા. એક દિવસ પેલા સિંહ સિંહણ અને તેના બચ્ચા ને 25-30 કૂતરાએ ઘેરી લીધા અને તેમને બચકા ભરી ને તોડવા લાગ્યા ત્યારે બીજો સિંહ ત્યાં આવી જાય છે.  અને તે બધા કૂતરાઓ ને કેળા ની છાલ ની જેમ તોડી ને ભગાડી દે છે.  અને પછી થોડે દૂર જઈ ને બેસી જાય છે એટલે બચ્ચાએ પેલા સિંહને પુછ્યુ કે પપ્પા,  તમે એક બીજા સાથે વાત પણ નથી કરતા તો પછી તે સિંહે અમને બચાવ્યા  કેમ ?એટલે તે સિંહે કહ્યુ બેટા ભલે નારાજગી હોય પણ દોસ્તી એવી કમજોર પણ ન હોવી જોઇએ કે કૂતરા ફાયદો ઉઠાવી જાય.

મિત્રો એવા બનાવો કે દોસ્તી તુટીયા પછી પણ મદદ કરે....

જીંદગી ની સ્ક્રિન જ્યારે *"લૉ બેટરી"* દર્શાવે,
 અને *"પોતાના"* કહી શકાય એવા સંબંધો નું *"ચાર્જર"* જડયે ન જડે...
ત્યારે જે *"પાવરબેન્ક"* બની ને તમને *"ઉગારી"* જાય એનું નામ જ દોસ્ત....... 

Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર