શિક્ષક

કોઈકે મને પૂછ્યું, "શિક્ષક કયા ક્લાસમાં(વર્ગ) આવે? ત્રીજા કે ચોથા"
મેં કહ્યું, શિક્ષકનો ક્લાસ ફર્સ્ટ ક્લાસ કરતાં પણ ઊંચો હોય છે. એટલે એની છત્રછાયા નીચેથી દરેક વિદ્યાર્થી પસાર થઈને ફર્સ્ટ થી ફોર્થ ક્લાસ સુધી પહોંચે છે. પૃથ્વીના સેંકડો ડોક્ટરો, એન્જિનીયરો, વકીલો, નેતાઓ, વૈજ્ઞાનિકો ભેગા થઈને માત્ર એક શિક્ષકનું સર્જન ન કરી શકે. પણ ઉપરના બધાનું સર્જન એક શિક્ષક કરે છે. આવા શિક્ષકનો કોઈ વર્ગ ન હોઈ શકે. એ તો બધા વર્ગની ઉપર છે, જેનું કોઈ નામ નથી.
# અશોક સર..... 

Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર