Happy Teacher's Day

शिक्षक  *TEACHER* के एक - एक अक्षर का मतलब



_*T* - Tact full (व्यवहार - कुशल )_
_*E* - Efficient (कार्य - कुशल )_
_*A* - Active (सक्रिय )_
_*C* - Confident (आत्मविश्वासी )_
_*H* - Honest (ईमानदार )_
_*E* - Excellent (उत्कृष्ट )_
_*R* - Regular (नियमित )_

🌴 _Teacher *शिक्षक* का अर्थ  🌴 :-_

_*शि* - शिखर तक लें जाने वाला,_
_*क्ष* - क्षमा की भावना रखने वाला,_
_*क* - कमजोरी को दूर करने वाला !_

        _*अर्थात*_

*जो विद्यार्थी की हर गलती को क्षमा करने की भावना रखता है और उसकी हर कमजोरी दूर कर उसको शिखर (सफलता ) तक लें जाता है वहीं सच्चा शिक्षक कहलाता है।


શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદ મે પલતે હે.


'Zero'થી શરૂ કરી 'Hero'બનવાની યાત્રા કરાવનાર teacher ને thanks.....

' irritation 'થી નહીં પણ ' innovationના ડગલાં ભરાવી 'pain 'થી ' gain' સુધીની યાત્રા કરાવનાર teacher ને thanks.....

'Lazy'માંથી  ' crazy' બનાવી જ્ઞાન વિશ્વની યાત્રા કરાવનાર teacher ને thanks...

માઇન્ડનું 'હેકિંગ'કરી ભલાઈનું વાઇરસ ઇન્સ્ટોલ કરીને ભાવ વિશ્વની યાત્રા કરાવનાર teacher ને thanks....

મગજને ચાર્જ કરી આપી 'want to 'થી 'have to ' સુધીની વિચાર વિશ્વની યાત્રા કરાવનાર teacher ને thanks....

'ફ્લોપ'અને ' ફ્લિપ' નો સામનો કરી શકીએ તે માટે શોષવાયેલા નહીં પણ સોશિયલાઈઝડ મગજની યાત્રા કરાવનાર teacher ને thanks.....

'Hurt' કર્યા વગર 'heart"થી એક એજન્ટ રૂપે ખુદને ખુદાની સાથે  યાત્રા કરાવનાર teacher ને thanks....

આપણાં 'ટીચર 'બની અંદર રહેલા 'ચીટર'ને દૂર કરી
શબ્દથી સત્ય સુધી પુસ્તકથી પ્રેમ સુધી
અને
કલમથી કરુણા સુધીની યાત્રા કરાવનાર teacher ને thanks...

ગુગલમેપ રસ્તો બતાવે પણ રસ્તા પરના ડાયવર્ઝન , બમ્પ ,અને ટ્રાફિકની માહિતી આપી . અવરોધો દૂર કરી.

સાચી દિશા બતાવનાર teacher ને thanks...


Happy Teacher's Day

#अशोक सर।


Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર