ઢીંગલી

ઘરે પાંચ જ મિનીટ મોડા પહોચો,
અને ઢીંગલી વ્હાલ થી ભેટીને પુછે..

પપ્પા કેમ આટલા બધા મોડા આવ્યા.!.?

એ સુખ ની મજા ભ્રુણહત્યા કરનાર ને ક્યાથી સમજાય.!

Comments

Popular posts from this blog

સામાન્ય જ્ઞાન

બોડાણા ભગત

સમજો તો સારું......