પૈસાદાર કોણ?

કોઈ પૈસાદાર વ્યક્તિ એની દીકરીના લગ્નમાં ઘરની કામવાળી માટે સાડી લેવા જાય તો દુકાનદારને કહેશે હલકી સાડી બતાવો કામવાળી માટે....

અને એ જ ઘરની કામવાળી એ પૈસાદાર વ્યક્તિની દીકરી માટે સાડી લેવા જાય તો કહેશે
ભારે સાડી આપો શેઠની દિકરીના લગ્ન માટે....

સાલો પ્રશ્ન થાય કે આમાં પૈસાદાર કોણ અને ગરીબ કોણ ?...... 

Comments

Popular posts from this blog

કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ

બોડાણા ભગત

અબ્રાહમ લિંકનનો પત્ર