અરીસો

કાલે અરીસો હતો તો, બધા
જોઈ જોઈ ને જતા હતા,

આજે તૂટી ગયો,
તો બધા બચી બચી ને જાય છે.

સમય સમય ની વાત છે..!!

લોકો તમારી સાથે નહીં પણ તમારી સ્થિતિ સાથે હાથ મિલાવે છે.

Comments

Popular posts from this blog

સામાન્ય જ્ઞાન

બોડાણા ભગત

દામ્પત્ય જીવનની સફર