પરીવાર

એક અઠવાડીયામાં સાત વાર હોય છે,
સોમવાર, મંગળવાર, બુધવાર,
ગુરુવાર, શુક્રવાર, શનિવાર
           અને રવિવાર.

    પરંતુ આઠમો વાર
નસીબવાળાઓ પાસે હોય છે,
   એ છે - 'પરીવાર'  

-  જનકબેનનો આભાર...... 

Comments

Popular posts from this blog

સામાન્ય જ્ઞાન

બોડાણા ભગત

સમજો તો સારું......